Adhyatmik Samskar Granthavali - Pushpa - 2.

· Akash Kahar
5.0
1 則評論
電子書
25
頁數
評分和評論未經驗證 瞭解詳情

關於這本電子書

આ પુસ્તિકામાં આપણે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને થોડું શીખવ્યું. તેમ છતાં માતા-પિતા અને પરિવારજનોને તેમની જવાબદારીમાંથી મુક્ત નથી કર્યાં અને એ જીવે ત્યાં સુધી મુક્ત ન થઇ શકે.

 

સાત વર્ષના વિદ્યાર્થીને આપણે શાળામાં દાખલ કર્યો. આ વયે કુમાર-કન્યાઓ બાહ્ય વિશ્વ વિષે બધું જ જાણી લેવા અત્યંત જિજ્ઞાસુ હોય છે. વર્તમાનમાં શહેરોમાં તો શિક્ષકો પણ જ્ઞાની, માયાળુ અને શિક્ષણ પદ્ધતિઓના જાણકાર હોય છે. તેમાંયે શિક્ષિકા બહેનો ખૂબ જ પ્રેમાળ અને માયાળુ જોવા મળે છે. તેઓ પાઠયક્રમ અનુસારના બધા વિષયોનું જ્ઞાન આપવા ઉપરાંત પોતાના શિષ્યોને મૂલ્ય-શિક્ષણના પાઠ પણ ભણાવે છે. તે સાથે તેઓ સ્વચ્છતા, શૂચિતા અને સમૂહ જીવનના પાઠ અનુશાસનના આગ્રહ સહિત શીખવે છે. તેમાં વર્ગ બહાર પ્રવાસ તથા રમત-ગમતનો પણ સમાવેશ થાય છે. જેથી મૈત્રીભાવનો વિકાસ થાય છે.

 

અહીં વિદ્યાર્થીઓ સર્વપ્રથમ જડ અને ચેતન (નિર્જીવ અને સજીવ)નો ભેદ સમજે છે. વનસ્પતિ પણ સજીવ છે. આ સૂત્રો હવે પછીનાં પુષ્પોમાં ભૌતિકતા અને આધ્યાત્મિકતા સમજવામાં ઉપયોગી થશે.

 

સામૂહિક અને સાંધિક ખેલ-કૂદ તથા શરીર સ્વાસ્થ્યનું મહત્ત્વ વિદ્યાર્થીને સમજાય છે અને તેમાં તેમને મજા પડે છે. શિક્ષકે આપેલું હોમવર્ક કરાવવામાં માતા- પિતાનાં સહયોગ દ્વારા તેઓ સંતાનની પ્રગતિથી પરિચિત રહે છે. દાદા-દાદીની વાર્તાઓ વિદ્યાર્થીને કલ્પના વિહાર અને સર્જકતામાં દોરી જાય છે.

 

શાણાં માતા-પિતા સંતાનને સમાજના પ્રશ્નોથી પરિચિત રાખે છે.

 

છેવટે પંચમહાભૂતોનો પરિચય વિદ્યાર્થીઓને સૃષ્ટિના સર્જન અને પરમતત્ત્વ (પરમાત્મા)નો પરિચય કરાવે છે.

 

પુષ્પ-૩માં આપણે વિદ્યાર્થીઓને જીવસૃષ્ટિનો પરિચય કરાવવા સાથે જીવાત્મા, આત્મા અને પરમાત્માનો અનુબંધ સમજાવી શકીશું.

評分和評論

5.0
1 則評論

關於作者

Rajnikant Katariya by profession, translator, Proof Reader and Author of many books and knower of more than 18 languages , very active at the age of 84 and also involved in spiritual education In the latter part of my vanprastha phase, after 22 years of living in Mumbai and leaving the film and advertising world behind, I came to my hometown Vadodara and thankfully came in contact with 'Sampurna Jeevan, Vadodara'. From there I got the opportunity to dig deep into the soul. To clear his debt I took up this ' Adhyatmik Samskar Granthavali '  A campaign to impart spiritual rites to the new generation. This flower is not for children. For their parents and relatives. Children are wonderful imitators. He has to learn by observing.

為這本電子書評分

請分享你的寶貴意見。

閱讀資訊

智能手機和平板電腦
請安裝 Android 版iPad/iPhone 版「Google Play 圖書」應用程式。這個應用程式會自動與你的帳戶保持同步,讓你隨時隨地上網或離線閱讀。
手提電腦和電腦
你可以使用電腦的網絡瀏覽器聆聽在 Google Play 上購買的有聲書。
電子書閱讀器及其他裝置
如要在 Kobo 等電子墨水裝置上閱覽書籍,你需要下載檔案並傳輸到你的裝置。請按照說明中心的詳細指示,將檔案傳輸到支援的電子書閱讀器。