ટૅપ કરો, કલર કરો અને પિક્સેલ પરફેક્ટ માસ્ટરપીસ બનાવો!
પિક્સેલ મોડમાં નવા ચિત્રો એક્સપ્લોર કરો! બાળકો કલર કરવા માટે ટેપ કરી શકે છે અને મનોરંજક પિક્સેલ ચિત્રો પૂર્ણ કરી શકે છે. આ વાપરવા માટે સરળ છે અને રમવામાં પણ મજા આવશે. કલર પુરવાના શોખીન બાળકો માટે એકદમ યોગ્ય છે. મનોરંજક અને પ્રોડક્ટીવ બંને પ્રકારના સ્ક્રીન સમય માટે ઉત્તમ!