વેટુન્યુઝ: ચૂંટણી, લોકલ સમાચાર

જાહેરાતો ધરાવે છે
4.1
10.4 લાખ રિવ્યૂ
5 કરોડ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
PEGI 3
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

વેટુન્યુઝ - ગુજરાતી સમાચાર. ચૂંટણીઓ, રમતગમત, સ્થાનિક સમાચાર વાંચો

વેટુન્યુઝ એ ભારતની સૌથી મોટી હાઇપરલોકલ ટૂંકા સમાચાર આપતી એપ છે. જે સ્થાનિક ભાષામાં ટૂંકમાં અને સારાંશ તરીકે સમાચાર આપે છે.

કરોડો ભારતીયો તેમના સમાચારના મુખ્ય સ્ત્રોત તરીકે અમારા પર વિશ્વાસ કરે છે.

અત્યારે જ ઇન્સ્ટોલ કરો અને ચકાસેલા ગુજરાતી તેમજ અન્ય ભાષામાં સમાચાર મેળવો. દરરોજ ટૂંકા સમાચાર વાંચીને અપડેટ રહો. જેમાં તમે રાજકારણ, મનોરંજન, વ્યાપાર, સ્પોર્ટ્સ, હેલ્થ, ફિટનેસ, જ્યોતિષ અને બીજું ઘણું બધું વાંચો. વેટુન્યુઝ એ તેના ઊંચી ગુણવત્તાના સમાચાર કવરેજ માટે મેડ ઈન ઇન્ડિયા એપ્લિકેશન છે.

મુખ્ય ફીચર: બુકમાર્ક્સ: પછી વાંચવા માટે તમને ગમતા સમાચાર સાચવી રાખો.

ડાર્ક મોડ: બધા ઉપકરણો પર ઉપલબ્ધ, આરામદાયક વાંચન અનુભવનો આનંદ માણો.

વાંચવા માટે ફ્લિપ કરો: દરેક મિનિટે સ્થાનિક સમાચારની અપડેટ મેળવો અને યુઝર ફ્રેન્ડલી વાંચનનો અનુભવ કરો.

સ્થાન-આધારિત સમાચાર: તમારું સ્થાન પસંદ કરો અને લાઈવ સ્થાનિક સમાચાર વાંચો.

ભાષાની પસંદગી: ગુજરાતી સહિત તમે મરાઠી, હિન્દી, તેલુગુ, કન્નડ, બંગાળી, તમિલ ભાષામાંથી તમે કોઈપણ ભાષા પસંદ કરી શકો છો.

Buzz: મફતમાં વોટ્સએપ સ્ટેટ્સ અને વાયરલ મેમ્સ ડાઉનલોડ કરો.

અમારું મુખ્ય ફોકસ: લોકોની સ્થાનિક ભાષામાં અને લોકેશન આધારિત સ્થાનિક સમાચારો પહોંચાડવા માટે અમે સમર્પિત છીએ. તમે રાજ્ય, જિલ્લા અને તાલુકાના કરન્ટ અફેર્સ અને દરરોજ 24*7 ઘટનાઓ સાથે અપડેટ રહો.

ઓલ-ઇન-વન એપ: દર મિનિટે મેળવો સૌથી સમાચાર કવરેજ. લોકેશન આધારિત સમાચાર, રોજ ડિજિટલ મેગેઝીન. લાઈવ ક્રિકેટ સ્કોર અપડેટ. વોટ્સએપ સ્ટેટ્સ, સિનેમા અને સેલેબ્રીટીની અપડેટ્સ, શેરબજારની અપડેટ.

શા માટે અખબાર અને ન્યુઝ ચેનલના બદલે વેટુન્યુઝને પસંદ કરવું:

* ગુજરાતી અખબારો તમને એક દિવસ જુના સમાચાર આપે છે.
* અખબાર વાંચવા માટે તમારો સમય વધારે ખર્ચ થશે.
* તમે ન્યુઝ ચેનલમાં ફરીથી તે જ સમાચાર નહીં વાંચી શકો.
* શોર્ટ ન્યુઝ એપ તમને તાત્કાલિક સમાચાર આપશે.

જોબ/પરીક્ષા સહાયક: નોકરીના સમાચાર અને સરકારી નોકરીની જાહેરાત મેળવો (નોંધ: અમે નોકરી શોધ એપ્લિકેશન નથી).

પડદા પાછળ: નવીનતમ મનોરંજન અને સિનેમાની અપડેટ્સ સાથે અપડેટ રહો. અમારી એપ પર તમને સેલેબ્રીટીની વાતો, મુવી અને ગીતોની માહિતી મળશે.

લોકોનો વિશ્વાસ: શ્રેષ્ઠ ગુજરાતી સમાચાર માટે દરરોજ લાખો લોકો અમારા પર વિશ્વાસ કરે છે.

દૈનિક ડિજિટલ મેગેઝિન: આરોગ્ય, વ્યવસાય, મહિલાઓની રુચિઓ, કારકિર્દી, કૃષિ, મુસાફરી, રિયલ એસ્ટેટ, ખોરાક અને રવિવારની વિશેષ આવૃત્તિઓ સહિતના વિવિધ વિષયોની સમજ મેળવવા માટે તમારા ડિજિટલ સામયિકોને દરરોજ મેળવો અને વાંચો. અમે વાંચવા અને સમજવામાં સરળ હોય તેવી સામગ્રી આપીએ છીએ.

તમારો દિવસ કેવો છે તે જાણો: તમારો દિવસ કેવો રહેશે તે જ્યોતિષના આધારે જાણો.

લાઇવ ક્રિકેટ અપડેટ્સ: સૌથી ઝડપી ક્રિકેટ અપડેટ્સ અને ઝડપી લાઇવનો આનંદ લો. મફતમાં લાઇવ ક્રિકેટ સ્કોર અને સમાચાર મેળવો.

સમગ્ર ભારતમાં હાયપરલોકલ કવરેજ: વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકો લાઈવ સમાચાર અપડેટ માટે અમને ફોલો કરો. અમે ભારતની સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર એપ્લિકેશન છીએ. અમે ઘણી ભાષામાં સમાચાર આપીએ છીએ.

અમારો સંપર્ક કરો: અમને ફીડબેક આપો અથવા જો કોઈ સમસ્યા હોય તો [email protected] પર જાણ કરો. અમે વેટુન્યુઝને કેવી રીતે સુધારી શકીએ તે અંગે જાણ કરો.
આ રોજ અપડેટ કર્યું
2 જૂન, 2025

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
ડિવાઇસ કે અન્ય IDs
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 2
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.1
10.3 લાખ રિવ્યૂ
BAJRANGDOODH BAJRANGDOODH
26 નવેમ્બર, 2024
ખુબ સરસ
2 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Way2News ( Formerly Way2SMS )
26 નવેમ્બર, 2024
Thank you, BAJRANGDOODH! We're thrilled to hear you find our app excellent. Could you do us a favor and share the app with your friends and family? Your support means a lot to us! If you could update your rating to 5 stars, it would be fantastic. For any assistance, reach out to us at [email protected].
Shailesh Parekh
12 ઑક્ટોબર, 2024
very Very good.
4 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Way2News ( Formerly Way2SMS )
12 ઑક્ટોબર, 2024
Hi Shailesh Parekh, we're thrilled to hear you find Way2News very good! If you could update your rating to 5 stars and share our app, it would mean a lot to us. Keep enjoying the news! Email us at [email protected] for any help.
Ratilal.B Jetha
6 સપ્ટેમ્બર, 2024
ખુબ ખૂબ સરસ
5 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Way2News ( Formerly Way2SMS )
7 સપ્ટેમ્બર, 2024
Thank you so much, Ratilal.B Jetha! We're thrilled to hear you're enjoying Way2News. Would you kindly share the app with your friends and family? It would mean a lot to us! For more news, contact us at [email protected].

નવું શું છે

Bug fixes and stability improvements