વિદ્યાર્થી ઓ માટે, વિદ્યાર્થી ઓ દ્વારા!
Brainly - વિશ્વનો સૌથી મોટો સામાજિક શિક્ષણ સમુદાય છે. જેમાં મહિના માં 35 દેશોના 100 મિલિયન વિદ્યાર્થી ઓ જોડાયા છે, બધા વધુ પૂછવા, વધુ જાણવા અને ઝડપથી શીખવા માટે Brainly તરફ વળ્યા છે. તમે પણ તમારા CBSE, ICSE અને State Board વર્ગોમાં ટોચ ઉપર પહોંચો. Brainly સાથે, તમને જવાબ તો મળે જ છે અને સાથે મળી રહ્યો છે સમસ્યા નો ખુલાસો પણ!
હોમવર્ક માં સહાય
Brainly, સૌથી વિશ્વાસપાત્ર ઓનલાઇન શિક્ષણ સમુદાય છે. જેણે લાખો વિદ્યાર્થીઓને તેમના હોમવર્ક ની જરૂરિયાતોમાં મદદ કરી છે. અમારા નિષ્ણાતોનો સમુદાય (શિક્ષકો, માતાપિતા, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વધુ) તમને શ્રેષ્ઠ NCERT સોલ્યુશન્સ પ્રદાન કરી શકે છે તથા અન્ય મોટા શૈક્ષણિક સ્ત્રોતના ઉકેલો આર. ડી. શર્મા, એચ.સી.વિર્મા (ભૌતિકશાસ્ત્ર), આર.એસ.અગ્રવાલ, લખમિરસિંઘ, ડી.કે.ગોયલ (એકાઉન્ટન્સી), ટી.આર. જૈન અને વી.કે. ઓહરી (અર્થતંત્ર), ટી.એસ. ગ્રેવાલ (હિસાબ) દ્વારા પ્રદાન થાય છે.
બધા વિષયો માટે ના બધા જવાબો અમારા નિષ્ણાતો દ્વારા ચકાસવામાં આવે છે (હિન્દી, ગણિત, , ઇતિહાસ, અંગ્રેજી, ભૂગોળ, જીવ વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, પર્યાવરણીય વિજ્ઞાન, કોમ્પ્યુટર વિજ્ઞાન, ભારતીય ભાષા ઓ, વિદેશી ભાષા ઓ, કલા અને સંગીત, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, વ્યાપાર અધ્યયન, મનોવિજ્ઞાન અને એકાઉન્ટન્સી વગેરે). આ બધું અને વધુ, ફ્રી માં!
અમે મોટા ભાગ ની મુખ્ય શૈક્ષણિક સ્રોતોના વિગતવાર જવાબો અને ઉકેલો આવરી લઈએ છીએ જેમ કે :
• NCERT સોલ્યુશન્સ
• આર.ડી શર્મા (ગણિત)
• એચ.સી.વર્મા (ભૌતિકશાસ્ત્ર)
• આર.એસ.અગ્રવાલ (ગણિત)
• લખમિરસિંઘ (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવ વિજ્ઞાન)
• ડી. કે. ગોયલ (એકાઉન્ટન્સી)
• ટી.આર. જૈન અને વી.કે. ઓહરી (અર્થતંત્ર)
• ટી.એસ. ગ્રેવાલ (એકાઉન્ટન્સી)
પરીક્ષા માં સફળતા માટે
Brainly સ્કૂલ ની પરીક્ષા ઓ અને બોર્ડ પરીક્ષા ઓ (CBSE, ICSE અથવા State Board સ્કૂલ ની પરીક્ષા ઓ) ની સિવાય, ભારત માં મોટી પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓની શીખવાની જરૂરિયાતોને પણ આવરી લે છે. અમે તમારા માટે હજારો અનુકરણીય હલ સમસ્યાઓને આવરી લઈએ છીએ અને પ્રદાન કરીએ છીએ
• એન્જિનિયરિગ પ્રવેશ પરીક્ષા ઓ ((JEE Mains અને JEE Advanced (IITs, IIITs અને NITs))
• તબીબી પ્રવેશ પરીક્ષા ઓ (NEET, AIIMS અને JIPMER)
• CPT (કોમન પ્રોફિસીયન્સી ટેસ્ટ), સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ પરીક્ષા (CMA),CFA (ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટ)
• NTSE અને અન્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિએડ્સ જેવા કે NSO (નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડ) અને IMO (આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ)
• NDA અને BBA
• UPSC, IAS અને અન્ય રાજ્ય જાહેર સેવા આયોગની પરીક્ષા ઓ
• અને અન્ય તમામ ભારતીય સ્પર્ધાત્મક પરીક્ષા ઓ.
Brainly કેવી રીતે કાર્ય કરે છે?
૧) હજારો વિદ્યાર્થીઓને સહાય માટે પૂછે છે
જો તમને કોઈ હોમવર્ક અથવા વર્ગ ચર્ચા વિશે કોઈ પ્રશ્ન મળ્યો છે, અથવા જો તમને કોઈ નવા વિષય વિશે ઉત્સુક છો, તો Brainly સમુદાય હાથ આપવા તૈયાર છે. ફક્ત તમારો પ્રશ્ન પોસ્ટ કરો અને થોડીવારમાં સાથી વિદ્યાર્થી તરફ થી સ્પષ્ટ, મધ્યસ્થી જવાબ પ્રાપ્ત થાય છે. બુદ્ધિથી શોધવામાં સરળ પડે એવા લાખો પ્રશ્નો સંગ્રહ કરીએ છીએ.
૨) તમારું જ્ઞાન પ્રદર્શન કરો
દરેક પાસે પોતાની ક્ષમતા હોય છે, અને Brainly ની મદદ થી તમે તમારી ક્ષમતા ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકો છો. અને જો તમે સક્ષમ છો તો માર્ગ માં અટવાયેલા બીજા વિદ્યાર્થીઓ ની મદદ કરી શકો છો.
૩) નેતા બનો, અને મિત્ર બનો
Brainly સાથે, વિદ્યાર્થીઓ વધુ શીખે છે, વધુ દોરી જાય છે, અને મિત્રો પણ બનાવે છે. પ્રશ્નોના જવાબ આપવા, પોઈન્ટ મેળવવા માટે અને Beginner થી Genius સુધીના ક્ષેત્રમાં વધારો કરવા માટે વિદ્યાર્થી ઓ તેમની કુશળતા ટેબલ પર લાવે છે. અમારા સર્વ શ્રેષ્ઠ અને તેજસ્વી ને અમે મોડરેટર તરીકે નિમીયે છે તે સર્વે પ્રશ્ન ઉત્તર ની બારીકાઇ , સ્પષ્ટતા અને ચોકસાઈ રાખે છે.
Reviews તપાસવાનું ભૂલશો નહીં. Brainly એપ્લિકેશનમાં 2,75,000 થી વધુ 5-સ્ટાર Reviews છે!
તમે અમને ક્યાંથી શોધી શકશો?
Brainly ની મુલાકાત લો
Facebook Brainly
આ રોજ અપડેટ કર્યું
23 એપ્રિલ, 2025